મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી


SHARE







મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સભ્યો સાથે સંવિધાન હત્યા દિવસ અંતર્ગત ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. એએનઇ તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી દ્વારા સંવિધાન અંતર્ગત બંધારણીય હકો બરખાસ્ત કરતી રાજકીય કટોકટી લાદવામાં આવી હતી આ કટોકટી અંતર્ગત દેશમાં સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થાનું વાતાવરણ દામાદોડ થઈ ગયું હતું જેની દુઃખદ સ્મૃતિમાં તા.25 જૂન 1975 થી આ દિવસને સંવિધાન હત્યા  દિવસ તરીકે યાદ કરવામાં આવે છે. મોરબીની પી.જી.પટેલ કોલેજના વિદ્યાર્થીઓએ આ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળીને આ રાજકીય કટોકટી વિશે સચોટ માહિતી મેળવી હતી આ આયોજનમાં કોલેજના વરિષ્ઠ પ્રાધ્યાપક અનિલભાઈ કંસારા દ્વારા પણ વિદ્યાર્થીઓને આ બાબતે માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા.






Latest News