ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ મોરબીના ગોર ખીજડીયા ગામે સરપંચના હસ્તે તિરંગો લહેરાવીને સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું વાવેતર-જતન કરવું ખૂબ જરૂરીઃ મંત્રી કાંતિભાઇ અમૃતિયા મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં રાજ્યસભા સાંસદ દ્વારા ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટનું આયોજન


SHARE







વાંકાનેરમાં રાજ્યસભા સાંસદ દ્વારા ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટનું આયોજન

ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટનું આયોજન રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા દ્વારા વાંકાનેરમાં કરવામાં આવ્યું છે જે ટુર્નામેન્ટ આગામી તા. ૨૬ થી ૩૦ જુન સુધી વાંકાનેરની અમરસિંહજી હાઈસ્કૂલના હોલમાં રાખવામા આવેલ છે.

વધુમાં આયોજકોએ જણાવ્યુ હતું કે દરરોજ સાંજે ૫ થી રાત્રીના ૧૨ કલાક સુધીમાં જુદીજુદી ટીમો વચ્ચે મેચ રાખવામા આવેલ છે અને આ ટુર્નામેન્ટમાં ગુજરાતના તમામ જીલ્લામાંથી કબડ્ડીની શ્રેષ્ઠ ટીમો ભાગ લેવા માટે આવશે અને આ ઉપરાંત નેશનલ, જીલ્લા લેવલે રમેલા ખેલાડીઓ પણ તેમાં ભાગ લેવા માટે આવશે. આ કબડ્ડી લીગ ટુર્નામેન્ટથી નવા ખેલાડીઓને પ્રોત્સાહન મળશે અને કબડ્ડી માટે યુવાનોમાં જાગૃતતા આવશે.






Latest News