મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી વિહિપ-બજરંગદળએ પાલિકાની તાનાશાહીનો વિરોધ કરેલ તેનો સુખદ અંત આવ્યો


SHARE











મોરબી વિહિપ-બજરંગદળએ પાલિકાની તાનાશાહીનો વિરોધ કરેલ તેનો સુખદ અંત આવ્યો

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા મોરબી મહાનગરપાલિકા દ્વારા દબાણો દૂર કરવાની અને અન્ય  બાબતમાં છેવાડાના લોકોને દંડ આપવાની તાનાશાહીનું આવેદનપત્ર જે તે સમયે આપવા ગયેલ પણ પલિકાનાં કમિશનરએ મળવાની ના પાડી હતી ! જે બાદ વિહિપ અને બજરંગદળએ આ તાનાશાહીનો વિરોધ ચાલુ કર્યો હતો.આ વિરોધનો આખરે સુખદ અંત આવી ગયો છે.મોરબી જીલ્લાના મોટા વહીવટી અધિકારીના નેજા હેઠળ તેઓની ફરિયાદ સાંભળીને મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે વાત તેમના મારફત કરીને મહાનગરપાલિકાના અધિકારીઓએ વિહિપ અને બજરંગદળના જવાબદાર કાર્યકર્તાને મળવા માટે બોલાવ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળની મુદ્દાસર રજૂઆતો સાંભળી હતી અને માન્ય પણ રાખેલ અને સાથે વિહિપ અને બજરંગદળ દ્વારા આવેદનપત્રમાં જે મુદ્દાઓની રજૂઆત કરવામાં આવી હતી તેનો યોગ્ય સમયે નિકાલ પણ કરવામાં આવશે તેવી મહાનગરપાલિકાના કમિશનર દ્વારા ખાતરી આપવામાં આવી છે. 






Latest News