મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

વાંકાનેરની જાલી ગ્રામ પંચાયત ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના પ્રયાસથી બિનહરીફ


SHARE







વાંકાનેરની જાલી ગ્રામ પંચાયત ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના પ્રયાસથી બિનહરીફ

વાંકાનેરમો મોટાભાગની ગ્રામ પંચાયતોની ચૂંટણી બિનહરીફ થઈ ચુકી છે ત્યારે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના પ્રયત્નોથી જાલી ગ્રામ પંચાયતના સરપંચ પદના બંને ઉમેદવારો તેમજ આગેવાનો સાથે ચર્ચા કરી હતી અને ગામમાં એકતાની ભાવના જળવાય રહે તે હેતુથી ગામના આગેવાનો સમરસ ચૂંટણી માટે સહમત થયા હતા અને ધારાસભ્ય જીતુભાઈના આગ્રહને માન આપીને ગામની ચૂંટણી સમરસ કરવામાં આવેલ છે અને સરપંચ પદના હરીફ ઉમેદવાર દિનેશભાઈ રાતૈયા દ્વારા ગામના હીત માટે મોટું મન રાખી પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી અને જાલી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે મશરૂભાઈ સરૈયા બિનહરીફ થયા હતા જેથી ગામ લોકોમાં હર્ષની લાગણી હતી. આ તકે જાલી  ગ્રામ પંચાયત બિનહરીફ કરવા માટે પાડધરા પૂર્વ સરપંચ રાજનભાઈ ડૈણિયા, માલધારી સમાજના અગ્રણી ડાયાભાઈ સરૈયા, ઠાકોર સમાજના યુવા અગ્રણી મયુર ઠાકોર, ઠાકોર સમાજના યુવા આગેવાન અજીતભાઈ ઠાકોર, રામજીભાઈ સોમાભાઈ, રઘુભાઈ કુકાવા, મગનભાઈ કુકાવા, જેરામભાઈ નંદેસરિયા, સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને ગ્રામ પંચાયત સમરસ કરાવી હતી.






Latest News