મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

મોરબીની સેવન સોલાર એનર્જીના ડાયરેક્ટ સહિતનાઓ દ્વારા 600 વૃક્ષોનું કરાયું વાવેતર


SHARE









મોરબીની સેવન સોલાર એનર્જીના ડાયરેક્ટ સહિતનાઓ દ્વારા 600 વૃક્ષોનું કરાયું વાવેતર

મોરબીમાં આવેલ સેવન સોલાર એનર્જીના ડાયરેક્ટ અમૃતભાઇ પટેલ તથા મનાલીબેન જોષી દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને લીયા ( મહાદેવગઠ) ગામે લક્ષવીર સિરામિક્સ સોલર પ્લાન્ટ ખાતે ડિરેક્ટર દિપકભાઈ પટેલ તથા અનિલભાઈની હાજરી સાથે ૬૦૦ રોપાનું વાવેતર કરી પર્યાવરણ જતન માટે વૃક્ષારોપણ કર્યું હતું અને મુખ્યત્વે ઓક્સિજન આપતા તથા સ્થાનિક વાતાવરણને અનુકૂળ હોય તેવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું ગ્લોબલ વોર્મિંગ, કલાઈમેંટ ચેન્જ જેવી પર્યાવરણીય સમસ્યાઓએ વૈશ્વિક કક્ષાની સમસ્યાઓ છે ત્યારે આપણે આજે સૌ સંકલ્પ લઈએ અને પ્રકૃતિ સંરક્ષણ અને સંવર્ધન થકી આપણા જીવનને જીવંત રાખીશું અને ખાસ કરીને વૃક્ષા વાવો, જીવન બચાવો” ના સૂત્રને સાર્થક કરીશું તેવો સંલક્પ કર્યો હતો.






Latest News