મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી નવયુગ બી.એડ્. કોલેજનું ઝળહળતું પરિણામ


SHARE







મોરબી નવયુગ બી.એડ્. કોલેજનું ઝળહળતું પરિણામ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલ બી.એડ્. સેમેસ્ટર-4 ના પરિણામમાં મોરબીની નવયુગ બી.એડ્. કોલેજનું ઝળહળતું પરિણામ આવ્યું છે અને ત્યાં અભ્યાસ કરતાં તાલિમાર્થીઓએ શાનદાર પરિણામ સાથે સંસ્થાનું ગૌરવ વધાર્યું છે.

સંસ્થાના 100 % પરિણામ સાથે તાલિમાર્થી વ્યાસ માનસીએ 2374/2500 ગુણ (94.96%) મેળવી પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. તો જિવાણી ખુશાલીએ 2370 ગુણ (94.80%) સાથે દ્વિતીય અને અગોલા પ્રિયાંશીએ 2355 ગુણ (94.20%) સાથે તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે. આ ઝળહળતા પરિણામ માટે સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા તથા નવયુગ પરિવાર તરફથી તાલિમાર્થીઓને અભિનંદન આપવામાં આવ્યા હતા.






Latest News