ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા ખેડૂતોની માંગ પૂરી કરો, હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે: મોરબીના જેતપર ગામે યોજાયેલ ડાયરાના મંચ ઉપરથી હકાભા ગઢવીની સરકારને વિનંતી મોરબીના બંધુનગર નજીક ચક્કર આવતા નાલામાં પડી ગયેલ યુવાનનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે ટ્રક ટ્રેલરની સાથે ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં પગ કપાઈ જવાથી યુવાનનું મોત અપમૃત્યુના 3 બનાવ: ટિંબડી નજીક યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત, શોભેશ્વર રોડે શોર્ટ લગતા યુવાનનું મોત, ટંકારાને મિતાણા નજીક કૂવામાં પડી જવાથી યુવાનનું મોત મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ
Breaking news
Morbi Today

મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ સમૂહલગ્નનું આયોજન


SHARE











મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ સમૂહલગ્નનું આયોજન

મોરબી દશનામ ગોસ્વામી મંડળ દ્વારા સમયાંતરે સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આગામી તા. ૨૭/૨/૨૨ ના રોજ તૃતીય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે આ સમૂહલગ્નમાં ભાગ લેનાર વર કન્યા બંનેમાંથી એક મોરબી જીલ્લાના હોવા જોઈએ

સમૂહલગ્નમાં જોડાવવા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૩૧/૧૨ રાખવામા આવી છે અને ત્યાં સુધીમાં વર કન્યાના વાલીઓએ શિવ ડીઝીટલ સ્ટુડિયો તેજશભાઈ ગોસ્વામી, જુના મહાજન ચોક ખાતે નામ નોંધણી કરાવી લેવા જણાવ્યુ છે અને વધુમાં સમૂહલગ્નમાં કરીયાવરની વસ્તુ કે રોકડનું દાન આપવા મંડળનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે વધુ માહિતી માટે ૯૮૭૯૫ ૯૦૧૪૬ અને ૯૯૧૩૮ ૯૬૯૧૭ ઉપર સંપર્ક કરવાનો રહેશે અને આ કાર્યક્ર્મને સફળ બનાવવા માટે અમિતગીરી અને તેજશગીરી સહિત યુવા મંડળના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે






Latest News