મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાના દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી પકડાયો


SHARE







વાંકાનેર તાલુકાના દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી પકડાયો

વાંકાનેરના નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડાની સૂચના મુજબ પોલીસ કામ કરી રહી છે ત્યારે વાંકાનેર તાલુકાના જુદાજુદા ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે પોલીસ પ્રયત્નશીલ હતી તેવામાં તાલુકાનાં કિર્તિસિંહ જાડેજા તથા રાજેશભાઈ પલાણીને સંયુક્ત ખાનગી બાતમી મળી હતી કે, વાંકાનેર તાલુકામાં નોંધાયેલ દારૂના ગુનામાં નાશતો ફરતો આરોપી અમીરાજભાઈ રવુભાઈ ખવડ (24) રહે. ગરમભાડી, ડેરી ચોક વિસ્તાર તાલુકો સાયલા વાળાનું  વાંકાનેર કોર્ટ દ્વારા બી.એન.એસ.એસ. કલમ 72 મુજબનું વોરંટ મેળવેલ હતું જે નાશતો ફરતો આરોપી વાંકાનેર બાઉન્ટ્રી પાસે ઓવરબ્રીજની નીચે ઉભો હોવાની હકીકત આધારે વાંકાનેર બાઉન્ટ્રી પાસે આવેલ ઓવરબ્રીજની નીચેથી તેને પકડવામાં આવેલ છે. અને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News