મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા મિશન નવભારતના પ્રમુખ રામભાઇ જીલરીયાના જન્મદિવસ નિમિતે કરાયું વૃક્ષારોપણ


SHARE











મોરબી જિલ્લા મિશન નવભારતના પ્રમુખ રામભાઇ જીલરીયાના જન્મદિવસ નિમિતે કરાયું વૃક્ષારોપણ

"અમારી સાથે એક વૃક્ષ વાવો" મિશન નવભારત મોરબી જિલ્લાનો પર્યાવરણીય ઉપક્રમ મિશન નવ ભારત જિલ્લા પ્રમુખ રામભાઇ જીલરીયા જન્મદિવસ નિમિત્તે પર્યાવરણીય જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશથી "અમારી સાથે એક વૃક્ષ વાવો" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે પર્યાવરણીય સંરક્ષણ અને વૃક્ષારોપણ જેવા સારા કાર્યોમાં સહભાગી બનેલા લોકોને સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ તકે મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, નકલંકધામના મહંત દામજીભગત, મોરબી RFO એસ.બી. ભરવાડ, મિશન નવભારત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભાનુભાઈ મેર, યુવા અધ્યક્ષ પ્રથમભાઇ અમૃતિયા, મકનસર પાંજલાપોળ પ્રમુખ વેલજીભાઇ પટેલ, અને મોરબીના અનેક પર્યાવરણ પ્રેમીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા. આ ઉજવણી દ્વારા મિશન નવભારત મોરબી જિલ્લા પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે અને વધુને વધુ લોકોને વૃક્ષારોપણ માટે પ્રેરણા આપી છે.






Latest News