મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીના વિજયનગર-૩ થી આલાપ પાર્ક સુધીનો રોડ નવો બનાવવા માંગ


SHARE







મોરબીના વિજયનગર-૩ થી આલાપ પાર્ક સુધીનો રોડ નવો બનાવવા માંગ

મોરબીના પત્રકાર યોગેશભાઈ રંગપડીયાએ મોરબી મહાનગર પાલીકાના કમિશ્નર સ્વપનીલ ખરેને લેખીત રજૂઆત કરી જણાવેલ છેકે, વિજયનગર-૩ થી આલાપ પાર્ક સુધીનો રોડ અત્યંત ખરાબ હાલતમાં હોવાથી ચોમાસાને ધ્યાનમાં રાખીને લોકોના હીતમાં આ રોડનું કામ વહેલી તકે કરાવવામાં આવે અને જયાં સુધી નવો રોડ ન બને ત્યાં સુધી આ રોડનું ખુબ ઝડપથી હાલ પુરતું રીપેરીંગ કરવામાં આવે તે જરૂરી છે.

કારણ કે લીલાપર કેનાલ રોડ ઉપર સવારે અને સાંજના સમયે ટ્રાફીક વધુ રહેતું હોવાથી આ વિજયનગર-૩ થી આલાપ પાર્ક સુધીનો રોડનો ઉપયોગ સીરામીક ફેકટરીએ જતા લોકો તેમજ પટેલનગર, આલાપપાર્ક, વિજયનગર, ગજાનંદ પાર્ક સહીતની સોસાયટીઓના રહીશો કરતા હોય છે.તેથી જો આ રોડ બની જશે તો ત્યાં ટ્રાફીક રૂપાંતરીત થઈ શકે અને પરીણામે લીલાપર કેનાલ રોડ ઉપરનો ટ્રાફીક પ્રશ્ન પણ હળવો કરી શકાશે.જેથી આ રોડ તાત્કાલીક બને તેવી માંગ કરવામાં આવેલ છે.






Latest News