મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદના દેવાળિયા ગામના પાટિયા પાસે ડમ્પરમાં અચાનક લાગી આગ


SHARE







હળવદના દેવાળિયા ગામના પાટિયા પાસે ડમ્પરમાં અચાનક લાગી આગ

હળવદ માળિયા હાઇવે પર આવેલ હળવદ તાલુકાના દેવળીયા પાટીયા પાસે માળિયા તરફ જય રહેલા  ડમ્પરમાં કોઈ કારણોસર અચાનક પાછળના ટાયરમાં આગ લાગી હતી અને થોડી જ વારમાં ડમ્પરનો પાછળનો ભાગ આગની ઝપેટમાં આવી ગયો હતો અને આ બનાવની ફાયરની ટીમને જાણ કરી હતી જેથી ફાયરની ટીમે સ્થળ ઉપર આવીને પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લઈ લીધી હતી અને આ બનાવમાં કોઈ જાનહાનિ થયેલ નથી






Latest News