મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી: ડે.એન.યુ.એલ.એમ. યોજના હેઠળ બનેલ ગોવર્ધન સખી મંડળનું HDFC દ્વારા બેંક લિન્કેજ કરાવ્યુ


SHARE







મોરબી: ડે.એન.યુ.એલ.એમ. યોજના હેઠળ બનેલ ગોવર્ધન સખી મંડળનું HDFC દ્વારા બેંક લિન્કેજ કરાવ્યુ

મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખાની દીનદયાળ અંત્યોદય આજીવિકા મિશન યોજના હેઠળ બનેલ કાલિકા પ્લોટ વિસ્તારમાં આવેલ ગોવર્ધન સખી મંડળને સરકારની ગાઈડલાઈન મુજબ HDFC બેંક દ્વારા ૨,૭૦,૦૦૦ ની લોન સહાય આપવામાં આવી હતી. આ યોજના અંતર્ગત બનેલ સખી મંડળને સરકાર દ્વારા રીવોલ્વીંગ ફંડ તથા બેંક લોન સહાય અને અન્ય વિવિધ સરકારની યોજનાઓનો લાભ મળતો હોય છે જેમાં આજ રોજ HDFC બેંકના માધ્યમથી ગોવર્ધન સખી મંડળને લોન સહાય મળેલ છે આ અંગે મંડળના તમામ સભ્યોની આજીવિકામાં તથા તેઓના આર્થિક પરસ્થિતિમાં સુધાર આવે તે માટે લોન મળ્યાનો સંતોષ વ્યક્ત કર્યો હતો.






Latest News