મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાની વીરપર ગ્રામ પંચાયતને સ્માર્ટ વિલેજ જાહેર કરાઇ


SHARE







ટંકારા તાલુકાની વીરપર ગ્રામ પંચાયતને સ્માર્ટ વિલેજ જાહેર કરાઇ

મોરબી જિલ્લા પંચાયત દ્વારા ટંકારા તાલુકાની વીરપર ગ્રામ પંચાયતને સ્માર્ટ વિલેજ તરીકે જાહેર કરવામાં આવેલ છે અને સ્માર્ટ વિલેજમાં જોઈતા બધા માપદંડ જેવા કે, વ્યક્તિગત તથા સામુહિક વિકાસના કાર્યક્રમો દ્વારા ગ્રામ પંચાયત અને સરપંચ દ્વારા પોતાની ફરજો અને જવબદારીઓ અદા કરી શહેરની માફક ગામનો વિકાસ કર્યો છે, ગ્રામ્ય નાગરિકોને શહેરમાં હોય તેવી બધી સુવિધા  ઉપલબ્ધ કરાવી હોય જેવી કે કચરાનો નિકાલ, સીસીટીવી, બાગ બગીચા, લાયબ્રેરી, આરો પ્લાન્ટ, રોડ રસ્તા, સ્ટ્રીટ લાઈટ, પાણી વિગેરે સાથે ગ્રામ પંચાયતમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તમામ પ્રકારની ઓનલાઇન અરજી રેશનકાર્ડમાં સુધારા વધારા તથા આયુષ્માન કાર્ડ જેવી સુવિધા ઉપલબ્ધ કરાવેલ હોય તે બધા ક્રાઇટ એરિયા મુજબ માર્ક્સ આપીને ટંકારા તાલુકાની એક માત્ર વીરપર ગ્રામ પંચાયતને સ્માર્ટ વિલેજમાં પસંદ કરવામાં આવેલ છે.






Latest News