મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

હળવદ નજીક કેનાલમાં ડૂબી જવાથી મહિલાનું મોત


SHARE







હળવદ નજીક કેનાલમાં ડૂબી જવાથી મહિલાનું મોત

હળવદ તાલુકાનાં કોયબા પાસે નર્મદા કેનાલમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી કરીને તેના મૃદદેહને પીએમ માટે ખસેડાયો હતો અને મૃતક મહિલાની ઓળખ માટે તજવીજ શરૂ કરવામાં આવી હતી અને આ મૃતક મહિલા શક્તિનગરમાં રહેતી શ્રમિક મહિલા હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

હળવદ તાલુકાના કોયબા ગામના પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં શક્તિનગર ગામના વજાભાઈની વાડીએ ખેતમજૂરી કરતાં વણજારીબેન ભુરજીભાઈ (ઉ.૫૫)ની લાશ મળી આવી હતી જેથી પોલીસે તેના મૃતદેહને પીએમમાં ખસેડયો હતો અને આ મહિલા કેનાલના કેનાલ કાઠે કપડાં ધોવા માટે ગયા હતા ત્યારે કેનાલમાં ડૂબી જવાથી તેનું મોત નીપજયું હતું .




Latest News