મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં આમ આદમી પાર્ટી દ્વારા પ્રતિક ઉપવાસ કરાયા


SHARE







મોરબીમાં આમ આદમી પાર્ટી દ્વારા પ્રતિક ઉપવાસ કરાયા

ગુજરાત સ્થાપના દિવસ નીમીત્તે ગુજરાત ભરમાં ગુજરાત ની સુખાકારી સમૃધ્ધિ શાંતિ માટે આમ આદમી પાર્ટી દ્વારા પ્રતિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લાના હોદેદારો અને કાર્યકરો દ્વારા સવારથી ઉપવાસ રાખ્યા હતા. જે ઉપવાસનાં પારણાં પ્રસંગે મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયાની આગેવાની હેઠળ જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ દ્વારા તમામ હોદેદારો અને કાર્યકર્તાઓને ઉપવાસનાં પારણાં કરવામાં આવ્યાં હતાં તેમજ વાકાનેર વિધાનસભા વિસ્તારના પારણા વાંકાનેર વિધાનસભાના પ્રભારી પંકજભાઈ અદ્રોજા દ્વારા અને ટંકારા વિધાનસભાના પારણા ટંકારા તાલુકા પ્રમુખ નરોત્તમભાઈ ગોસરા દ્વારા કરાવવામાં આવ્યા હતા અને સાથે ગુજરાતમાં સુખાકારી સમૃધ્ધિ શાંતિ માટે સંકલ્પ કર્યો હતો.






Latest News