મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના અમેય પટેલે જેઈઇ ની પરીક્ષામાં ઓલ ઈન્ડિયામાં 1120 મો રેન્ક મેળવ્યો


SHARE







મોરબીના અમેય પટેલે જેઈઇ ની પરીક્ષામાં ઓલ ઈન્ડિયામાં 1120 મો રેન્ક મેળવ્યો


તાજેતરમાં જેઈઇ ની પરીક્ષા લેવામાં આવી હતી જેમાં કુલ મળીને 14.75 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ હતી તેમાં મોરબીના જાણીતા બાળરોગ નિષ્ણાંત ડો. સતિષભાઈ પટેલના પૌત્ર અને ડો. નિશીથ તેમજ શ્રીમતી વર્ષાબેનના દીકરા અમેય એ પણ પરીક્ષા આપેલ હતી અને તે પરીક્ષામાં 99.93 PR સાથે સમગ્ર દેશમાં તેનો 1120 મો ઓલ ઈન્ડિયા રેન્ક આવેલ છે જેથી પરિવાર તેમજ બગથળા ગામનું નામ રોશન કરનારા અમેય પટેલને ઠેરઠેરથી શુભકામનાઓ મળી રહી છે.






Latest News