મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના જોધપર ગામે ચુંવાળીયા કોળી ઠાકોર સમાજની મિટિંગ યોજાય


SHARE







મોરબીના જોધપર ગામે ચુંવાળીયા કોળી ઠાકોર સમાજની મિટિંગ યોજાય

આગામી દિવસોમાં જીલ્લાના દરેક તાલુકાના ગામડાઓ ખુંદીને શિક્ષણ માટે કવાયત હાથ ધરાશે મોરબીના જોદપર નદી ગામે ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા ભવ્ય મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.મોરબી જિલ્લા પ્રમુખ જગદીશભાઈ બાંભણિયા, દેવજીભાઈ નાગજી ગણેશીયા, ભાણજીભાઈ ડાભી,  તુલસીભાઈ પાટડીયા, ભરતભાઈ પરમાર, દિનેશભાઇ  કાંજીયા, ધી‍રૂભાઇ દેવાભાઇ‌ સુરેલા, સંજયભાઇ વિનુભાઈ ઝંઝવાડીયા, હેમુભાઇ વનજીભાઈ ઝંઝવાડીયા, સુરેશ પ્રભુભાઇ સુરેલા, મિત દિનેશભાઇ કાંજીયા, લાલજીભાઇ સુરેલા તથા ભગવાનજીભાઇ દંતેશરીયા તેમજ સમાજના આગેવાનો દ્વારા શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ થાય તેમજ આવનારા સમયમાં મોરબી જિલ્લાનો પ્રવાસ કરીમે દરેક તાલુકાના ગામડાઓની મુલાકાત કરવામાં આવશે મોરબી જિલ્લા પ્રમુખ જગદીશભાઈ બાંભણીયાએ જણાવ્યું હતું.






Latest News