મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી ફોટોગ્રાફરર્સ એસોસિએશન દ્વારા વર્કશોપ યોજાયો


SHARE







મોરબી ફોટોગ્રાફરર્સ એસોસિએશન દ્વારા વર્કશોપ યોજાયો

મોરબી ફોટોગ્રાફરર્સ એસોસિએશન દ્વારા ત્રાજપર ચોકડી પાસે આવેલ ટી.કે. હોટલ ખાતે ગઇકાલે સોનીના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં કેમેરાના સ્પેશિયાલિસ્ટ સુધાકરસિંહ અલ્ફા તથા સોની ઇનફ્લુએસર રાજા અવસ્થી ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મોરબી ફોટોગ્રાફરર્સ એસો.ના પ્રમુખ મેહુલભાઈ પટેલે (મેહુલ સ્ટુડિયા)જણાવ્યું હતું કે, નવી ટેક્નોલોજી અને કેમેરા અપડેટ તથા કેમેરા લોન્ચિંગ અંગેની ફોટોગ્રાફરર્સને પુરતી માહિતી મળી રહે તે હેતુંથી આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં મોરબી ફોટોગ્રાફરર્સ એસો. તથા મોરબીના ફોટોગ્રાફરર્સ ઉપસ્થિત રહ્યા હતા






Latest News