મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના બિલિયા ગામે સુરાપુરાધામ મંદિરે ધાર્મિક કાર્યક્રમ અને પ્રસાદ યોજાયો


SHARE







મોરબીના બિલિયા ગામે સુરાપુરાધામ મંદિરે ધાર્મિક કાર્યક્રમ અને પ્રસાદ યોજાયો

મોરબી તાલુકાના બીલીયા ગામે ભટ્ટ પરિવારના સુરાપુરાદાદાનું મંદિર બનાવવામાં આવેલ છે અને ત્યાં પૂજન વિધિ સહિતના ધાર્મિક કાર્યક્રમ અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે મોરબી ભટ્ટ પરિવારના રાજેશભાઈ ભટ્ટ, વાસુદેવભાઈ ભટ્ટ, દિનેશભાઈ ભટ્ટ, રમેશભાઈ ભટ્ટ, દિનેશભાઈ ભટ્ટ, કલ્પેશભાઈ ભટ્ટ, અભિષેકભાઇ ભટ્ટ, બળવંતભાઈ ભટ્ટ, હિતેશભાઈ ભટ્ટ, પ્રદીપભાઈ ભટ્ટ તેમજ રંઘોળાથી ભીખુભાઈ ભટ્ટ વિગેરે ભટ્ટ પરિવરા લોકો હાજર રહ્યા હતા અને ત્યાં પૂજન વિધિ સહિતના ધાર્મિક કાર્યક્રમનો તેમજ દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો અને પૂજન વિધિ હર્ષદભાઈ લલીતભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવી હતી અને મહાપ્રસાદની વ્યવસ્થા રમેશભાઈ ભટ્ટ તથા સપનાબેન ભટ્ટના પરિવાર તરફથી કરવામાં આવી હતી અને ભટ્ટ પરિવાર માટે બીલીયા ગામે સુરાપુરાધામ મંદિર દર્શન કરવા માટે 24 કલાક મૂકવામાં આવેલ છે તેવું ત્યાંના સંચાલકોએ કહ્યું છે.






Latest News