મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ પદે અલ્પેશ કોઠીયા


SHARE







મોરબી જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ પદે અલ્પેશ કોઠીયા

મોરબી જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં યુવા મતદારો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું અને આજે આ ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં અલ્પેશ કોઠીયાને સૌથી વધુ મત મળ્યા હોવાથી તેને મોરબી જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે વિજેતા જાહેર કરવાં આવેલ છે તેની સાથોસાથ વાઇસ પ્રેસિડન્ટ અને સેક્રેટરીના નામ પણ જાહેર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે

થોડા સમય પહેલાં મોરબી જિલ્લાની અંદર યુથ કોંગ્રેસના પ્રમુખ પદ માટે થઈને ચૂંટણી યોજાઇ હતી ત્યારે યુવા મતદારો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું અને તે મતના આજે આંકડા જાહેર કરવામાં આવેલ છે જેમાં મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસનાં પ્રમુખ પદ માટે જે ઉમેદવારો દ્વારા ઉમેદવારી કરવાની હતી તેમાં સૌથી વધુ ૨૯૩૪ મત અલ્પેશભાઈ કોઠિયાને મળ્યા હોય તેઓને મોરબી જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે વિજેતા જાહેર કરવામાં આવેલ છે જ્યારે ઉપપ્રમુખ તરીકે દિવ્યરાજસિંહ જાડેજા અને ભાવિકભાઈ મુચ્છડિયા અને સેક્રેટરી તરીકે કુલદીપસિંહ જાડેજાની વરણી કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે






Latest News