ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં નેશનલ હાઇવે ઉપર લેન ડ્રાઇવીંગનો અમલ કરાવતી ટ્રાફિક પોલીસ


SHARE











મોરબી જીલ્લામાં નેશનલ હાઇવે ઉપર લેન ડ્રાઇવીંગનો અમલ કરાવતી ટ્રાફિક પોલીસ

મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.વી.ધેલા દ્વારા નેશનલ હાઇવે રોડ ઉપર ટ્રાફિક નિયમોનુ ચુસ્તપણે પાલન થાય અને જીલ્લામાં રોડ અકસ્માતના બનાવો અટકે તે માટે હાઇવે રોડ ઉપર ભારે વાહનો રોડની ડાબી બાજુ ચલાવવા અંગે THE MOTOR VEHICLES (DRIVING) REGULATIONS-2017 માં વાહન ચાલકો પોતાના વાહન લેન મુજબ ચલાવવા આ અધિનિયમની કલમ-૬ માં જોગવાઇ કરવામાં આવેલ છે. અને જીલ્લામાં તા.૭ થી ૧૬ સુધી લેન ડ્રાઇવીંગની ડ્રાઇવ રાખવામાં આવેલ છે. જેમાં નેશનલ હાઇવે ઉપર ટ્રાફિમ નિયમોનુ પાલન કરાવવા સારૂ ભારે વાહનો રોડની ડાબી સાઇડ ચાલે તે માટે નેશનલ હાઇવે ઉપર અલગ અલગ જગ્યાએ રોડ ઉપર પોલીસની અલગ અલગ ટીમો બનાવી રોડ ઉપર ચાલતા ભારે વાહનનો લેન ડ્રાઇવીંગનો ભંગ કરતા હોય તેવા વાહન ચાલકોને રોકી લેન ડ્રાઇવીંગ કરવા બાબતેની વાહન ચાલકોને સમજ આપવામાં આવશે. અને રોડ ઉપર ભારે વાહનોના ચાલકોને લેન ડ્રાઇવીંગ કરાવા માટે ચુસ્ત પાલન કરાવવામાં આવે છે. જેથી રોડ ઉપર લેન ડ્રાઇવીંગનો અમલ કરવામાં આવે તો રોડ ઉપર બનતા ગંભીર અકસ્માતો રોકી શકાય. અને આ બાબતે ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.ની ઓફિસે ટ્રાફિક પીઆઇ ની હાજરીમાં મિટિંગ યોજાઇ હતી. ત્યારે મોટી સંખ્યામાં ટ્રાન્સપોર્ટરો હાજર રહ્યા હતા






Latest News