ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેરના જાલીડા ગામ પાસેથી રેઢી મળેલ કારમાંથી ૬૫૦ લિટર દેશી દારૂ ઝડપાયો, આરોપી ફરાર


SHARE







વાંકાનેરના જાલીડા ગામ પાસેથી રેઢી મળેલ કારમાંથી ૬૫૦ લિટર દેશી દારૂ ઝડપાયો, આરોપી ફરાર

વાંકાનેર બાઉન્ટ્રી નજીક દેશી દારૂ ભરેલ સ્કોરપીયો કાર નીકળી હતી જે કારને રોકવા પોલીસે ઇસરો કર્યો હતો જો કે કાર ચાલક તેની કાર લઈને નાશી ગયો હતો અને જાલીડા ગામની સીમમા કાર રેઢી મૂકીને આરોપી નાશી ગયો હતો જેથી કરીને પોલીસે સ્કોરપીયો કાર ચેક કરી જેમાંથી ૬૫૦ લિટર દેશી દારૂ મળી આવેલ છે જેથી કરીને પોલીસે કાર અને દારૂ મળીને ,૮૦,૦૦૦ નો મુદ્દામાલ કબજે કરેલ છે અને કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

વાંકાનેર તાલુકા પોલીસના લોકરક્ષક શક્તિસિંહ પરમારને ખાનગી બાતમી મળેલ હતી કે, વાંકાનેર બાઉન્ટ્રી નજીક દેશી દારૂ ભરેલ સ્કોરપીયો કાર આવી રહી છે જેથી તેને રોકવાનો પ્રયાસ કરતા કારના ચાલકે પોતાની કાર ઉભી રાખી ન હતી અને તે કારનો પીછો કરતા જાલીડા ગામની સીમમા કારનો ચાલક પોલીસને જોઈને પોતાની કાર નં. જીજે ૩ સીએ ૦૭૪૭ ને છોડીને નાશી ગયો હતો જેથી કરીને પોલીસે ,૫૦,૦૦૦ ની કિંમતની કાર અને કારમાંથી ૬૫૦ લિટર દેશી દારૂ જેની કિંમત ,૩૦,૦૦૦ આમ કુલ મળીને ,૮૦,૦૦૦ નો મુદ્દામાલ કબજે કરેલ છે અને હાલમાં કાર ચાલક સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News