વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલાકા હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીમાં રોડની સફાઈ માટે મહાપાલિકામાં અરજી કર્યાનો ખાર રાખીને યુવાન અને તેના પિતા-ભાઈને ચાર શખ્સોએ માર માર્યો: 17,000 રૂપિયા પડાવી લીધા! મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં અદાણી કંપનીની તાનાશાહી અને ખેડૂતોની લાચારીને ઉજાગર કરતું નાટક રજૂ કરાયું માળીયા (મી)ના કાજરડા ગામ નજીકથી ચોરાઉ બાઇક-એક્ટિવા સાથે એક શખ્સ પકડાયો મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં મોચી સમાજ દ્વારા સમૂહલગ્ન યોજાયા


SHARE











મોરબીમાં મોચી સમાજ દ્વારા સમૂહલગ્ન યોજાયા

મોરબીમાં જાગા સ્વામી મિત્ર મંડળ દ્વારા મોચી સમાજના પાંચમા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે આ સમૂહલગ્ન યોજાયા હતા જેમાં ચાર યુગલોએ સંતો મહંતો તેમજ આગેવાનો સહિતનાઓના આશીર્વાદ સાથે પ્રભુતામાં ડગ માંડ્યા હતા આ સમૂહ લગ્નોત્સવમાં બગથળા નકલંક મંદિરના મહંત દામજીભગત, મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, પ્રદીપભાઇ વાળા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા. અને દાતાઓના સહયોગથી આ સમૂહલગ્નમાં દીકરીઓને અનેક વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી હતી. અને સમૂહલગ્નના કાર્યક્રમમાં  સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને નવદંપતિઓને આશીર્વાદ આપ્યા હતા.






Latest News