મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના નીચી માંડલ ગામ પાસેથી સગીરાનુ અપહરણ, આરોપીની શોધખોળ શરૂ


SHARE







મોરબીના નીચી માંડલ ગામ પાસેથી સગીરાનુ અપહરણ, આરોપીની શોધખોળ શરૂ

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ નીચી માંડલ ગામે વાડી વિસ્તારમાં રહીને ખેતમજુરી કરી ગુજરાન ચલાવતા પરિવારની સગીર વયની દીકરીનું મૂળ મધ્યપ્રદેશનો અને હાલ મોરબી નીચી માંડલ ગામ પાસે ખેત મજૂર તરીકે રહીને મજૂરી કામ કરતો યુવાન અપહરણ કરી ગયો હોય ભોગ બનનાર સગીરાના પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ભોગ બનનાર અને આરોપીની શોધખોળ શરૂ કરી છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના અને હાલ મોરબી-હળવદ રોડ ઉપર નીચી માંડલ ગામે વાડી વિસ્તારમાં રહીને ખેત મજૂરીનું કામ કરતા પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ કરી જવામાં આવેલ હોય હાલ ભોગ બનનાર પરિવારે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મુળ મધ્યપ્રદેશના અને હાલ મોરબીના નીચી માંડલ ગામે રહીને ખેત મજૂરીનું જ કામ કરતા  સિરધાર બોહરાભાઈ બધેલ નામના ઈસમ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણનો ગુનો દાખલ કર્યો છે અને ભોગ બનનાર સગીરા તથા આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે,






Latest News