મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં મિશન નવ ભારત સંગઠનની ટીમે જાહેર કરાઇ


SHARE







મોરબી જિલ્લામાં મિશન નવ ભારત સંગઠનની ટીમે જાહેર કરાઇ

મોરબી જિલ્લામાં મિશન નવ ભારત સંગઠનના પ્રમુખની આગાઉ વરણી કરવામાં આવી હતી ત્યાર બાદ હવે બીજા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. અને મિશન નવ ભારતના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભાનુભાઈ મેરગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ પ્રથમભાઈ અમૃતિયા અને મોરબી જિલ્લા પ્રમુખ રામભાઈ જીલરીયા દ્વારા વિચાર વિમર્શ કરીને મોરબી જિલ્લા સંગઠનના હોદ્દેદારોની વરણી કરવામાં આવેલ છે.

મિશન નવ ભારત મોરબી જિલ્લાના પ્રમુખ રામભાઈ જીલરીયાની વરણી પ્રદેશમાંથી કરવામાં આવ્યા બાદ હવે મહામંત્રી પદે સ્મિતભાઈ દેસાઈમહેશભાઈ કટેશિયા અને ધર્મેન્દ્રભાઈ શુક્લઉપપ્રમુખ પદે જયપાલસિંહ રાઠોડ અને મહેશભાઈ સોલંકીમંત્રી પદે નિખિલભાઈ પોપટદિવ્યેશભાઈ સંઘાણીભરતભાઈ દેગામાદિનેશભાઈ મિયાત્રા અને લાલુભા ઝાલાની વરણી કરવામાં આવી છે જેથી નવા હોદેદારોને ચોમેરથી આવકાર મળી રહ્યો છે.






Latest News