મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

રાજકોટ મધ્યસ્થ જેલમાંથી ફરાર આરોપી માંગરોળ તાલુકામાંથી ઝડપાયો


SHARE







રાજકોટ મધ્યસ્થ જેલમાંથી ફરાર આરોપી માંગરોળ તાલુકામાંથી ઝડપાયો

મોરબી જીલ્લાના પેરોલ ફર્લો, વચગાળાના જામીન પરથી છુટેલ અને જેલ ફરારી તેમજ પોલીસ જાપ્તામાંથી ફરાર કેદીને પકડવા માટે તજવીજ કરી રહી હતી તેવામાં કેશોદ પોલીસ મથકના હત્યાના ગુનામાં પાકા કામનો આરોપી હમીર રાજાભાઈ બાંભણીયા (65) રહે. કુંભારવાડા ઉમિયા સોસાયટી મોરબી વાળો રાજકોટ મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે હતો અને તા. 6/1/25  થી 20/1/25 સુધી ૧૪ દિવસની ફર્લો રજા તેને મળી હતી જેથી તેને જેલ મુક્ત કરવામાં આવેલ હતો અને તે 21 જાન્યુઆરીએ જેલ ખાતે આવેલ ન હતો જેથી કરીને તે ફરાર કેદીને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી તેવામાં તે આરોપી અજાક ગામ તાલુકો માંગરોળ જિલ્લો જુનાગઢ ખાતે હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે તેને ત્યાંથી પકડીને રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરેલ છે.






Latest News