મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં એબીવીપી દ્વારા નગર અભ્યાસ વર્ગ યોજાયો: કારોબારીની ઘોષણા કરવામાં આવી


SHARE











મોરબીમાં એબીવીપી દ્વારા નગર અભ્યાસ વર્ગ યોજાયો: કારોબારીની ઘોષણા કરવામાં આવી

મોરબી એબીવીપી દ્વારા ઓમશાંતિ સંકુલ ખાતે નગર અભ્યાસ વર્ગ યોજાયો હતો જેમાં નવનિયુક્ત કારોબારીની ઘોષણા કરવામા આવી હતી અને ત્યારે મોરબી જીલ્લા પ્રમુખ સંજયભાઈ વીરડીયા, જિલ્લા સંયોજક સંદિપસિંહ જાડેજાની વિશેષ ઉપસ્થિતિ રહીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખાના નવનિયુક્ત અધ્યક્ષ તરીકે પ્રો.મનહરભાઈ સૂદ્રા તેમજ નગરમંત્રી તરીકે વિશ્વરાજસિંહ જાડેજાની નિમણુક કરવામાં આવી હતી અને નગર અધ્યક્ષ મનહરભાઈ શુદ્રા હાલમાં શ્રીમતી આર.ઓ.પટેલ વિમેન્સ કોલેજ મોરબીમા પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવે છે.

હાલમાં નગર અધ્યક્ષ મનહરભાઈ સુદ્રા, મંત્રી વિશ્વરાજસિંહ જાડેજા, ઉપાધ્યક્ષ મુકતાબેન સોલંકી, સહ મંત્રી વિનેશભાઈ રાઠોડ, સહમંત્રી શિવાંગભાઈ નાનક, સહમંત્રી વિધીબેન દોશી, કેમ્પસ પ્રમુખ કર્મદીપસિંહ ઝાલા, કેમ્પસ સહપ્રમુખ સંજયભાઈ સાંકડેચા, કેમ્પસ સહપ્રમુખ રાજદિપસિંહ જાડેજા, કાર્યાલય મંત્રી બંસીભાઈ અઘારા, સહ કાર્યાલયમંત્રી રિધમભાઈ વાછાણી, સોશિયલ મીડિય સંયોજક  હર્ષભાઈ પંડ્યા, છાત્રા પ્રમુખ આરતીબેન રાંકજા, સહછાત્રા પ્રમુખ ગંગાબેન ભટ્ટ, સંયોજક જયેન્દ્ધભાઈ પ્રજાપતિ, સહ સંયોજક જયદિપભાઈ ગરચર, સંયોજક શકિતસિંહ ઝાલા, સહ સંયોજક યશભાઈ પરમાર, સંયોજક હર્ષિતરાજસિંહ ઝાલા, હોસ્ટેલ સંયોજક અભયભાઈ સોલિયા, રમતગમત સ્પોર્ટ્સકાર્ય સંયોજક નીલેશભાઈ રાણપરા, સ્ટડી સર્કલ ઇન્ચાર્જ સુર્યદીપસિંહ જાડેજા, નગર કોષાધ્યક્ષ જશવંતભાઈ મીરાણી, વિશેષ ઉપસ્થિત કારોબારી સદસ્ય ડો. ભાવેશભાઈ જેતપરિયા, નગર કારોબારી સદસ્ય અનિલભાઈ ખાખરેચા, ધૈર્યભાઈ દવે, વિશ્વરાજસિંહ ઝાલા,  જેનીશભાઈ પાટડિયા, ઋત્વિકભાઈ બેરા, પાર્થભાઈ ડાભી,  હર્ષદિપસિંહ જાડેજા, કુલદીપભાઈ ખુંગલા, પ્રણવભાઈ માલસ્તર, અનુરાગભાઈ ચૌધરી, હર્શભાઈ મકવાણાનો કારોબારીમાં સમાવેશ કરવામાં આવેલ છે






Latest News