મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના યુવા વકીલ નિતિનભાઇ પંડયા-સોનલબેન પરમારની ઈન્ડિયન રેલ્વેમાં પેનલમાં નિમણૂક


SHARE







મોરબીના યુવા વકીલ નિતિનભાઇ પંડયા-સોનલબેન પરમારની ઈન્ડિયન રેલ્વેમાં પેનલમાં નિમણૂક

મોરબી જિલ્લામાં ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં છેલ્લા ઘણા વર્ષોથી પ્રેક્ટિસ કરતા યુવા એડવોતેટ નિતિનભાઇ પંડયા તેમજ સોનલબેન પરમારની ઇન્ડિયન રેલેવેમાં પેનલ એડવોકેટ તરીકે નિમણૂંકો કરવામા આવેલ છે.આ બંનેને તેઓના સગા-સ્નેહીઓ, મિત્ર-સર્કલ તેમજ બાર એસો.ના વકીલ સહિતનાઓ તરફથી શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે.






Latest News