મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના પી.જી.પટેલ કોલેજ દ્વારા વાવડી ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ


SHARE







મોરબીના પી.જી.પટેલ કોલેજ દ્વારા વાવડી ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

મોરબીની પી.જી.પટેલ કોલેજ દ્વારા બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ નુ વાવડી ખાતે આવેલ સરદાર પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના અલગ અલગ ક્લાસના વિદ્યાર્થીઓએ ટીમ બનાવીને મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સિરીઝ, બેસ્ટ  બેસ્ટમેન બેસ્ટ બોલર અને પ્લેયર ઓફ ધ સિરીઝ તથા વિજેતા બનેલી ટીમ એસ.વાય. બીકોમ [English Medium] ને ટ્રોફી આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે મોરબી પી.જી.પટેલ કોલેજના સમગ્ર સ્ટાફ દ્વારા હેમત ઉઠાવવામાં આવી હતી આ તકે વિજેતા થયેલ વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ અને આચાર્ય ડૉ.રવિન્દ્ર ભટ્ટ તથા કોલેજ સ્ટાફ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.






Latest News