મોરબીમાં દારૂ ભરેલી કાર સાથે છ પકડાયા મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલકે હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીમાં રોડની સફાઈ માટે મહાપાલિકામાં અરજી કર્યાનો ખાર રાખીને યુવાન અને તેના પિતા-ભાઈને ચાર શખ્સોએ માર માર્યો: 17,000 રૂપિયા પડાવી લીધા!
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામ ધામ ખાતે મહાકુંભની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ માટે યજ્ઞ યોજાશે


SHARE











મોરબીના પરશુરામ ધામ ખાતે મહાકુંભની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ માટે યજ્ઞ યોજાશે

તાજેતરમાં મહાકુંભમાં કરોડોની સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે ત્યારે મૌની અમાવસ્યા દરમ્યાન થયેલ નસભાગમાં ઘણા લોકોના મૃત્યુ થયેલ હતા જેટી આ દિવંગતોના આત્માની શાંતિ માટે મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ ખાતે સોમવાર તા.3 થી 21 દિવસીય યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.

વધુમાં માહિતી આપતા ભુપતભાઈ પંડ્યાએ જણાવ્યુ છે કે, જે લોકો આ યજ્ઞમાં બેસવા માગતા હોય તેઓએ ફક્ત 251 રૂપિયા આપવાના રહેશે અને યજ્ઞની સામગ્રી, ઘી તેમજ હોમ દ્રવ્ય મંદિર તરફથી આપવામાં આવશે. યજ્ઞનો સમય દરરોજ સવાર 8 થી 9 કલાક દરમ્યાનનો રહેશે. ત્યારે આ યજ્ઞમાં બેસવાનો લાભ લેવા માટે પોતાનું નામ નોંધાવા ભુપતભાઈ પંડ્યાના મો. 98256 71698 પર સંપર્ક કરવા કહ્યું છે. 






Latest News