ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના જીજ્ઞેશભાઈ પટેલની મિશન નવભારત ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ તરીકે વરણી


SHARE







મોરબીના જીજ્ઞેશભાઈ પટેલની મિશન નવભારત ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ તરીકે વરણી

મોરબીમાં રહેતા યુવા ઉદ્યોગપતિ જીજ્ઞેશભાઈ પટેલની તાજેતરમાં મિશન નવભારત ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવેલ છે જેથી મિશન નવભારત ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ જીજ્ઞેશભાઈ પટેલને ચોમેરથી શુભકામનાઓ મળી રહી છે. અને ખાસ કરીને આ જવાબદારી તેમને સોંપવા બદલ તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીમિશન નવભારત નરેન્દ્ર મોદી વિચાર મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ રવિ ચાણક્ય તથા મિશન નવભારતના ગુજરાત પ્રદેશ પ્રમુખ ભાનુભાઈ મેર સહિતના રાષ્ટ્રીય અને પ્રદેશના આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.






Latest News