મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ દ્વારા વિવિધ વિષયો પર સ્પર્ધા યોજાઇ


SHARE







અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ દ્વારા વિવિધ વિષયો પર સ્પર્ધા યોજાઇ

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ (ABRSM) દ્વારા વિવિધ વિષયો પર આ રાષ્ટ્રીય સંસ્થા દ્વારા અખિલ ભારતીય શોધ પત્ર લેખન પ્રતિયોગીતા ૨૦૨૧ યોજવામાં આવેલ હતી જેમાં વિવિધ શૈક્ષણિક મુદ્દાઓ તેમજ સાંપ્રત કોવિડની સમસ્યા પર રિસર્ચ પેપર રજૂ કરવાના હતા જેમાં ભુત ડિમ્પલબેન રમેશચંદ્રએ પોતાનું રિસર્ચ પેપર રાષ્ટ્ર કક્ષાએ રજૂ કરેલું હતું જેનો વિષય હતો માતૃભાષા ૫૨ શિક્ષણ એમનું રિસર્ચ પેપર પસંદ થયું હતું આ પહેલા પણ એમને જીસીઇઆરટી દ્વારા આયોજિત રિસર્ચ પેપર પ્રેઝન્ટેશનમાં નવી શિક્ષણનીતિ ૫૨ પે૫૨ મુક્યું હતું જે માટે જીસીઇઆરટી ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા પણ સન્માન પત્ર પ્રાપ્ત થેયલું છે.તેમજ કોરોના સમય દરમ્યાન ડિમ્પલબેન ભુતે કરેલ સેવા બદલ શ્રી અન્નપુર્ણા સેવા ફાઉન્ડેશન દ્રારા પણ તેમનું થોડા સમય પહેલા શિલ્ડ-સર્ટી એનાયત કરીને સન્માન કરવામાં આવ્યુ હતુ.






Latest News