ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં ગણતંત્ર દિન ઉજવાયો


SHARE







મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં ગણતંત્ર દિન ઉજવાયો

મોરબીમાં કેસરબાગ પાસે આવેલ સાર્થક વિદ્યામંદિરમાં માં 26 જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને 76 માં ગણતંત્ર દિવસની ઉજવણી સમયે ખુલ્લા આકાશમાં તિરંગો લહેરાવીને સલામી આપવામાં આવી હતી અત્રે ઉલેખનીય છે કે, શાળામાં સહાયક વ્યક્તિઓ જેમાં સફાઈ કર્મચારી અને સિક્યુરિટી દ્વારા ઉજવણી કરવામાં આવી હતી અને રાષ્ટ્ર યજ્ઞ શાળામાં કરવામાં આવ્યો હતો.






Latest News