મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલ અગેચાણીયા લો ફાર્મના પાંચ સીનિયર વકીલોની નોટરી તરીકે નિમણૂક​​​​​​​ 


SHARE







મોરબીમાં આવેલ અગેચાણીયા લો ફાર્મના પાંચ સીનિયર વકીલોની નોટરી તરીકે નિમણૂક 

મોરબી જિલ્લામાં સૌથી અનુભવી એવા વકીલાતના ક્ષેત્રમાં કાર્યરત અગેચાણીયા એસોસિએશનના  5 સીનિયર ધારાશાસ્ત્રી અશોકભાઈ ખુમાણ, દેવજીભાઈ વાઘેલા, કેતનભાઈ ટીડાણી, આતીશભાઈ ચાનિયા અને પૂનમબેન અગેચાણીયાની ભારત સરકારે નોટરી તરીકે નિમણુક આપેલ છે.

 આ નિમણુકથી વકીલ મંડળના સીનિયર  એડવોકેટ દિલીપભાઈ અગેચાણીયા, સીનિયર એડવોકેટ ચાનિયાભાઈ તેમજ તમામ સભ્યો, સરકારી વકીલો, સાંસદ ચંદુભાઈ શિહોરા અને વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય  કાંતિલાલ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથરિયા તેમજ આગેવાનો, પોલીસ, પત્રકાર મિત્રો, ડોક્ટરો,  ઉદ્યોગપતિઓ, શિક્ષકો સહિતના તમામ શુભચિંતકોશુભેચ્છા પાઠવી હતી






Latest News