મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના સુમતીનાથ નગરમાં પાયલ આરોગ્ય નિકેતન ખાતે મેડિકલ કેમ્પનું આયોજન


SHARE







મોરબીના સુમતીનાથ નગરમાં પાયલ આરોગ્ય નિકેતન ખાતે મેડિકલ કેમ્પનું આયોજન

મોરબીના વાવડી રોડ સુમતીનાથ નગર પાયલ આરોગ્ય નિકેતન (કોલકતા) ખાતે મોરબીના પત્રકાર બીપીનભાઈ વ્યાસના સૌજન્યથી તા. 26 ને રવિવારે સવારે 11 થી 1:30 કલાક સુધી મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે.

એક દિવાસીય કેમ્પમાં ગુજરાત હોસ્પિટલના ડો. પાર્થ બીપીનભાઈ વ્યાસ દ્વારા સેવા આપવામાં આવશે. આ કેમ્પમાં જરૂરિયાત મંદ દર્દીને ત્રણ દિવસની દવા ફ્રીમાં આપવામાં આવશે. તેમજ જયસુખભાઈ પટેલ દ્વારા હાથ, પગ, કમરના સાંધાના દુ:ખાવા તેમજ વા ના દર્દીઓને પોઇન્ટ આપીને ફ્રી સારવાર આપવામાં આવશે. આ ઉપરાંત ડો. હસ્તી આર. મહેતા દ્વારા મહેતા ઔષધી ભંડાળ ઉપર ગાંધી બજાર કુબેરનાથ સામેની શેરી લુહાર ચાલ હુસેનપીરની દરગાહ પાસે મોરબી ખાતે માત્ર 100 રૂપિયામાં ફિઝિયોથેરાપી (કસરત) કરાવવામાં આવે છે.






Latest News