સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીમાં જગતગુરુ શ્રી રામાનંદાચાર્યજીની ૭૨૫ મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરાશે


SHARE











મોરબીમાં જગતગુરુ શ્રી રામાનંદાચાર્યજીની ૭૨૫ મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરાશે

 

જગતગુરુ શ્રી રામાનંદાચાર્યજી મહારાજની ૭૨૫ મી જન્મ જયંતીની મોરબી રામાનંદી સાધુ સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવશે જેમાં આરતી, મહાપ્રસાદ અને શોભાયાત્રા સહિતના કાર્યક્રમો ઉજવાશે.

 

મોરબી રામાનંદીય સાધુ જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા આગામી તા. ૨૧ ના રોજ જગતગુરુ શ્રી રામાનંદાચાર્યજી મહારાજની ૭૨૫ મી જન્મ જયંતીની ઉજવણી જ્ઞાતિની વાડી ખાતે ઉજવાશે મોરબીના રામઘાટ પાસે આવેલ શ્રી રામાનંદી સાધુ જ્ઞાતિની વાડી ખાતે સવારે ૭ : ૩૦ કલાકે મંગળા આરતી અને બપોરે મહા આરતી બાદ મહાપ્રસાદ યોજાશે તેમજ સરકારની ગાઈડ લાઈન મુજબ શોભાયાત્રા યોજાશે જેમાં મોરબી અને માળિયા વિસ્તારમાં વસતા રામાનંદી સાધુ સમાજના પરિવારોને પધારવા મંત્રી રામાવત હિતેષ બાબુલાલની યાદીમાં જણાવ્યું છે.






Latest News