ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેરના સિંધાવદર ગામે નવા સિમેન્ટ રોડ-રેલ્વે અન્ડરબ્રિજનું લોકાર્પણ કરાયું


SHARE







વાંકાનેરના સિંધાવદર ગામે નવા સિમેન્ટ રોડ-રેલ્વે અન્ડરબ્રિજનું લોકાર્પણ કરાયું

વાંકાનેર તાલુકાનાં  સિંધાવદર બસ સ્ટેન્ડથી ગામ તરફ જવાનો રેલ્વે અંડરબ્રિજનું સમારકામ કરવામાં આવ્યું છે તેમજ નવા સિમેન્ટ રોડનું લાલજી મહારાજની જગ્યાના મહંત આનંદરામ બાપુ તથા તાલુકા પંચાયતના પ્રમુખ હરૂભા ઝાલાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારે સાંસદના પીએ ક્રિપાલસિંહ ઝાલા, નરેન્દ્રભાઈ, હુસેનભાઇ ગઢવાળા, ગનીભાઈ પટેલ, ગુલાભાઈ પરાસરા, અબાસભાઈ શેરસીયા, પ્રણવસિંહ ઝાલા, દુષ્યંતસિંહ ઝાલા સહિતના આગેવાનો હાજર રહયા હતા અત્રે ઉલેખનીય છે કે, સિંધાવદર બસ સ્ટેન્ડથી ગામ તરફ જવાનો રેલ્વે અંડરબ્રિજના નાલાની ભલામણ સંસાદ કેસરીદેવસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી.






Latest News