મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના કોળી સમાજના આગેવાનોએ મંત્રી દેવાભાઈ માલમનું સન્માન કર્યું


SHARE







મોરબી જિલ્લાના કોળી સમાજના આગેવાનોએ મંત્રી દેવાભાઈ માલમનું સન્માન કર્યું

મોરબી જીલ્લાની મુલાકાતે આવેલા ગુજરાત સરકારના મંત્રી અને મોરબી જીલ્લાના પ્રભારી મંત્રી દેવાભાઈ માલમનું સકીટ હાઉસ ખાતે કોળી સમાજના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી જીલ્લા વકીલ મંડળના પ્રમુખ એડવોકેટ દિલીપભાઈ અગેચાણીયા, મોરબી જિલ્લાના અખિલ ભારતીય  કોળી સમાજના પ્રમુખ અને મોરબી નગરપાલિકાના કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયા,  મોરબી કોળી સમાજના આગેવાન પ્રભુભાઇ કગથરા, મનુભાઈ ઉપાસરીયા તમામ સમાજના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું




Latest News