મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીની તાલુકા શાળાના વિદ્યાર્થીઓએ પોસ્ટ ઓફિસર-તાલુકા પંચાયતની મુલાકાત લીધી


SHARE







મોરબીની તાલુકા શાળાના વિદ્યાર્થીઓએ પોસ્ટ ઓફિસર-તાલુકા પંચાયતની મુલાકાત લીધી

પીએમશ્રી તાલુકા શાળા નં.૨ મોરબીના વિદ્યાર્થીઓએ પોસ્ટ ઓફિસ મેઈન બ્રાન્ચ તથા તાલુકા પંચાયત મોરબીની મુલાકાત લીધેલ હતી અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ માં ધો. ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે ૧૦ બેગલેસ દિવસોની સંકલ્પના કરવામાં આવી છે. શાળાના વર્ગખંડની બહારની દુનિયા સાથે વિદ્યાર્થીઓનો સંપર્ક સાધી આનંદદાયક શિક્ષણનો અનુભવ થાય તેવો ઉમદા હેતુ છે. ત્યારે મોરબી પોસ્ટ ઓફિસના સબ પોસ્ટ માસ્ટર પરાગભાઈ તથા કુલદીપસિંહ સરવૈયાએ પોસ્ટ ઓફિસના વિવિધ કાર્યો અંગે વિદ્યાર્થીઓને સમજણ આપી હતી. તો તાલુકા વિકાસ અધિકારી સાહેબ ડાંગરભાઈ તથા તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઈએ તાલુકા પંચાયતની વિવિધ શાખાઓ તથા તેમના કાર્યો અંગે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી.






Latest News