મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબી સબ જેલમાં કાનુની જાગુતિ કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબી સબ જેલમાં કાનુની જાગુતિ કાર્યક્રમ યોજાયો

૭૫મી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જીલ્લા કાનુની સેવા સતા મંડળ  મોરબીના સચિવ આર કે પંડયા, લિગલ પેનલ એડવોકેટ ખુશ્બુબેન.એમ.કોઠારી, શબાનાબેન ખોખર, મોરબી બાર એસોસિએશનના પ્રમુખ ડી.આર.અગેચાણીયા તથા મોરબી સબ જેલના અધિક્ષક એલ.વી.પરમારનાઓ સાથે જેલ સ્ટાફ દ્રારા મોરબી સબ જેલ ખાતે કાનુની જાગુતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતો અને જેલમાં રહેલા બંદિવાનોને કાનુની સલાહ-સુચન આપવામાં આવેલ છે તેમજ બંદિવનોના ટ્રાયલ જલદી ચાલે તેમજ જે આરોપી/કેદીઓને વકીલ ફાળવવામાં ન આવેલ હોય તેવા આરોપી-કેદીઓને વકિલ મળી રહે તે માટે પેનલ એડવોકેટોને જરુરી કાર્યવાહી કરવા જણાવવામાં આવેલ છે તેમજ જેલ વિઝિટ કરી આરોપી-કેદીઓની બેરેકોમાં જઇ કાયદાકીય મુજવણો હોય તે બાબતે પુછપરછ કરવામાં આવેલ છે.






Latest News