ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી લાયન્સ ક્લબ સીટી દ્વારા સીવણ કેન્દ્રમાં લાભાર્થી બહેનોને સર્ટિફિકેટ વિતરણ કરાયું


SHARE







મોરબી લાયન્સ ક્લબ સીટી દ્વારા સીવણ કેન્દ્રમાં લાભાર્થી બહેનોને સર્ટિફિકેટ વિતરણ કરાયું

લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી અનેક સેવાકીય પ્રોજેક્ટ કરે છે તેમાં રણછોડનગર સોસાયટી નવલખીરોડ પર આવેલ  કષ્ટભંજન હનુમાનજી મંદિરે 15 લાભાર્થી બહેનોને ત્રણ માસના કોષ પછી તેઓ પોતાની રીતે પગભર થાય અને પોતાનું તથા તેમના કુટુંબનું આર્થિક પોષણ કરી શકે તે માટે લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટીના રમેશભાઈ રૂપાલા, ત્રિભોવનભાઈ ફુલતરીયા, મણીલાલ જે. કાવર,હાદેવભાઈ ચીખલીયા તેમજ સાંઈ મંદિરના મહંત બાબુભાઈ અને કેન્દ્ર સંચાલિકા કાજલબેન જાનીના હસ્તે શિવણ સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને આ કાર્યક્રમનું આયોજન સંસ્થાના પ્રમુખ કેશુભાઈ દેત્રોજાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.






Latest News