મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

માળિયા(મી)ના તરઘરીમાં પરમાર પરિવાર દ્વારા સ્નેહ મિલન-છાત્ર સન્માન સમારોહ યોજાયો


SHARE







માળિયા(મી)ના તરઘરીમાં પરમાર પરિવાર દ્વારા સ્નેહ મિલન-છાત્ર સન્માન સમારોહ યોજાયો

મોરબી અને અલગ અલગ જિલ્લામાં વસતા માળિયા મિયાણા તાલુકાના તરઘરી ગામના પરમાર પરિવાર દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી તેમજ અલગ અલગ શહેરમાં વસવાટ કરતા તરઘરી ગામના પરમાર પરિવારના લોકો જોડાયા હતા આ સ્નેહ મિલન કાર્યક્રમમાં ગ્રેજ્યુએશન, માસ્ટર ડીગ્રીડોક્ટર તેમજ અલગ અલગ વિષયમાં વિશેષ ડીગ્રી મેળવનારા કુલ ૩૫ જેટલા યુવક યુવતીઓનું સન્માન કરાયું હતું અને આ કાર્યક્રમમાં પરિવારની દીકરીઓ સંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા આ તકે પરિવારના મોભી અને વડીલોઓની શાલ ઓઢાળી સન્માન કરાયું હતું.






Latest News