મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ
Breaking news
Morbi Today

મોરબી આયુષ હોસ્પિટલ દ્વારા રેલ્વે કર્મચારીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો


SHARE







મોરબી આયુષ હોસ્પિટલ દ્વારા રેલ્વે કર્મચારીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

મોરબીમાં આયુષ હોસ્પિટલ દ્વારા ગઇકાલે તા 11 ના રોજ મોરબી રેલ્વે વિભાગના કર્મચારીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં નિ:શુલ્ક કન્સલ્ટેશનબ્લડપ્રેશરઇસીજીએક્સ રે અને આરબીએસ (બ્લડ સુગર) કરવામાં આવ્યું હતું. આ આરોગ્ય કેમ્પમાં રેલ્વે વિભાગના કર્મચારીઓને લાભ લીધો હતો






Latest News