મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં બની રહેલા ઓવરબ્રિજના ખાડામાં કાર ખાબકી, કોઈ જાનહાનિ નહીં


SHARE







મોરબીમાં બની રહેલા ઓવરબ્રિજના ખાડામાં કાર ખાબકી, કોઈ જાનહાનિ નહીં

મોરબી ગઇકાલે નટરાજ ફાટક પાસે આવેલ કેશર બાગમાં ઓવરબ્રિજના પિલ્લર માટે ખોદવામાં આવેલા ખાડામાં એક કાર ખાબકી હતી જો કે, આ ઘટનામાં કોઈ જાનહાની થયેલ નથી અને ખાડામાં પડેલ કારને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવેલ છે.

મોરબીના નટરાજ ફાટક પાસે કેશર બાગમાં ઓવરબ્રિજના પિલ્લર ઊભા કરવા માટેનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે અને પિલ્લર ભરવા માટે જે ખાડો ખોદવામાં આવેલ છે તેમાં ગઇકાલે રાતના સમયે એક કાર કોઈ કારણોસર પડી હતી જેથી કરીને ક્રેનની મદદથી આ કારને બહાર કાઢવાં આવી હતી અને સ્થાનિક લોકો પાસેથી મળી રહેલ માહિતી મુજબ હોન્ડા સીટી કારના ચાલકે તેની કારના સ્ટેટિંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર સીધી જ ઓવરબ્રિજના પિલ્લર માટે ખોદવામાં આવેલ ખાડામાં ભરાયેલ પાણીમાં પડી હતી. 






Latest News