મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના ઉમા ટાઉનશીપમાં ચિખલીયા પરિવાર દ્વારા ભાગવત કથાનું આયોજન


SHARE







મોરબીના ઉમા ટાઉનશીપમાં ચિખલીયા પરિવાર દ્વારા ભાગવત કથાનું આયોજન

મોરબીના ઉમા ટાઉનશીપ ખાતે ભવ્ય ભાગવત કથાનું અયોજન કરવામાં આવ્યું છે અને સ્વ. છગનભાઈ ચિખલીયા અને સ્વ. શાંતાબેન ચિખલીયા તેમજ સમગ્ર પિતૃઓના  આત્માના કલ્યાણ  અર્થે ભવ્ય ભાગવત કથા યોજાવાની છે.

આ કથા આગામી તા 4-11 થી શરૂ કરવામાં આવશે અને તા. 10-11 ના રોજ તેની પૂર્ણહુતિ થશે. અને આ કથામાં વ્યાસપીઠ પર પ્રખર વક્તા સંત રત્નેશ્વરીદેવી ગુરૂ મહંત ભાવેશ્વરીમાં રામધન આશ્રમ દ્વારા તેની આગવી શૈલીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવવામાં આવશે. આ કથાનો સમય બપોર 2:00 થી સાંજે 6:00 સુધી રાખવામા આવેલ છે અને કથામાં સંતો મહંતો, રાજકીય અને સામાજીક અગ્રણીઓ સહિતના આવશે જેથી ભાવેશભાઈ ચિખલીયા, બીપીનભાઈ ચિખલીયા તેમજ ચિખલીયા પરિવાર દ્વારા લોકોને કથાનો લાભ લેવા આમંત્રણ આપવામાં આવેલ છે તેવુ મુકેશ ભગતે જણાવ્યુ છે.






Latest News