મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી : આયુષ હોસ્પિટલના ન્યુરો સર્જન દ્વારા જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી 


SHARE







મોરબી : આયુષ હોસ્પિટલના ન્યુરો સર્જન દ્વારા જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી 

દ્વારકા જિલ્લાના 28 વષૅના મોહમદ હુસૈનભાઈને ઘણા સમયથી ડાબી બાજુના પગમા કમરથી શરૂ થતો દુખાવો, નસમા કરંટ જેવી જણજણાટી તેમજ પગમા ખાલી ચડતી હતી અને ચાલવામાં અને બેસવામા પણ ખૂબજ તકલીફ થતી.તેઓ દુખાવાથી ઘણા સમયથી પીડાતા હતાં માટે તેઓ આયુષ હોસ્પિટલ-મોરબી ખાતે ડો.પ્રતીક પટેલને બતાવવા માટે

આવેલ ડૉક્ટરએ MRI જોઈ કમરના મણકા પાછળ આવેલ ચેતા તંતુની ગાંઠ  (spinal cord tumor) હોવાનુ નિદાન જણાવ્યુ તેમજ ઓપરેશનની સલાહ આપી હતી.આ જટિલ ઑપરેશન સફળતા પૂવર્ક કરતા ગાંઠને સમપૂણ પણે કાઢી મોહમદભાઈની તમામ તકલીફ તેમજ ચિંતા દૂર થઇ હતી.

બધી જ સારવાર અને ઓપરેશન દર્દીને આયુષ્યમાન યોજના અંતર્ગત તદન મફતમા કરી આપવામાં આવેલ છે.

આયુષ હોસ્પિટલ

જુના બસ સ્ટેન્ડ પાસે,

સાવસર પ્લોટ-મોરબી

મો.નં.92281 08108






Latest News