મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ કોલેજનો સૌરાષ્ટ્ર યુની. આયોજીત આંતર કોલેજ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ


SHARE







મોરબીની નવયુગ કોલેજનો સૌરાષ્ટ્ર યુની. આયોજીત આંતર કોલેજ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ

સૌરાષ્ટ્ર યુની. આયોજીત  આંતર કોલેજ જિમ્નાસ્ટિક સ્પર્ધા યોજાઈ હતી. જેમાં નવયુગ કોલેજની ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં બહેનો માટે કુલ બે ઇવેન્ટ  (આર્ટિસ્ટીક જિમ્નાસ્ટિક અને રિધમિક જિમ્નાસ્ટિક) રમાડવામાં આવી હતી. જેમાં આર્ટિસ્ટીક જિમ્નાસ્ટિકમાં પલ્લવી ભોરણીયા  દ્વિતીય ક્રમાંક અને સ્વીટી દેલવાડીયા  તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરી નવયુગ કોલેજનું નામ રોશન કર્યું હતું. તેથી કોલેજના પ્રમુખ પી.ડી. કાંજીયાએ પ્રિન્સીપાલ, પી.ટી.આઇ. હેત્વી સુતરીયા અને ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.






Latest News