મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના અજીતગઢ ગામના ખેડૂતનો દિકાઓ મિતુલ લોરીયા બન્યો પીઆઇ


SHARE







મોરબી જિલ્લાના અજીતગઢ ગામના ખેડૂતનો દિકાઓ મિતુલ લોરીયા બન્યો પીઆઇ

મોરબી જીલ્લામાં હળવદ તાલુકાના અજીતગઢ ગામનો પાટીદાર યુવાન લોરીયા મિતુલ ચમનભાઈ યુવક જી.પી.એસ.સી. ક્લાસ -૨ પરીક્ષા પાસ કરીને પીઆઇ બનેલ છે ત્યારે પરિવારજનો, ગ્રામજનો સહિતનાએ તેને અભિનંદન પાઠવ્યા છે
હળવદ તાલુકાના અજીતગઢ ગામમાં રહેતા અને ખેતીકામ કરતા લોરીયા ચમનભાઈનો દીકરો જી.પી.એસ.સી. ક્લાસ-૨ ની પરીક્ષામાં પાસ થયો હતો અને વાઇટિંગમાં પહેલું જ નામ તેનું હોય ગઇકાલે વાઇટિંગ ખૂલતાની  સાથે જ તેની પસંદગી પીઆઇ તરીકે થયેલ છે ત્યારે લોરીયા ચમનભાઈ ચતુરભાઈ અને લોરીયા ભગવતીબેન ચમનભાઈના દીકરા લોરીયા મિતુલભાઈ ચમનભાઈ ઉપર અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે અને મિતુલે બી.ઈ. મિકેનિકલનો અભ્યાસ કર્યો હોવાનું તેના પરિવારના સભ્યોએ જણાવ્યુ છે 






Latest News