મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના નાની વાવડીમાં તસ્કરોના ધામા ઘરમાથી ૫૦ હજારના મુદામાલની ચોરી


SHARE







મોરબીના નાની વાવડીમાં તસ્કરોના ધામા ઘરમાથી ૫૦ હજારના મુદામાલની ચોરી

મોરબી તાલુકાનાં નાની વાવડી તસ્કરોએ ધામા નાખ્યા હતા અને ઘરમાથી સોના ચાંદીના દાગીના સહિત ૫૦ હજારના મુદામાલની ચોરી કરી ગયેલ છે આ બનાવની મોરબી તાલુકા પોલીસે ભોગ બનેલા પરિવારે જાણ કરી હતી અને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ નાની વાવડી ગામે ખોડિયાર સોસાયટીમાં આવેલ જમ્બો પાર્કમાં રહેતા કમલેશભાઈ પ્રફુલભાઈના મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા અને ઘરધણી નીચેના રૂમમાં સૂતા હતા અને તસ્કરો ઉપરના રૂમમાં પ્રવેશ કરીને કબાટના ખાનમાથી સીના ચાંદીના દાગીના સહિત ૫૦ હજારના મુદામાલની ચોરી કરી ગયેલ છે આ બનાવની પરિવારે મોરબી તાલુકા પોલીસને લેખિતમાં જાણ કરી હતી જો કે, હજુ સુધી આ અંગેની ફરિયાદ નોંધાઈ નથી આવી જ રીતે લાલપરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ચોર ત્રાટક્યા હતા જો કેપ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોઈ દલ્લો તેને હાથ લાગેલ ન હતો અને સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ચોર આવ્યા હોવાની પણ મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જો કે તે અંગેની પણ કોઈ ફરિયાદ નોંધાયેલ નથી 






Latest News