મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 1.93 કરોડનો દારૂ-બિયર ભરેલ ટ્રક પકડવાના ગુનામાં 5 મહિને 3 આરોપી પકડાયા: રિમાન્ડ લેવા તજવીજ ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેર બાઉન્ડ્રી પાસે અજાણ્યા વાહન ચાલકને આધેડને ચગદી નાખતા ઘટના સ્થળે જ મોત


SHARE







વાંકાનેર બાઉન્ડ્રી પાસે અજાણ્યા વાહન ચાલકને આધેડને ચગદી નાખતા ઘટના સ્થળે જ મોત

વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી પસાર થતાં અજાણ્યા વાહને અજાણ્યા ૫૦ વર્ષના પુરુષને હડફેટે લીધો હતો જેથી કરીને તેનું માથું અને હાથ-પગના ચગડાઈ જવાના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને તેના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી મુજબ વાંકાનેર બાઉન્ડ્રીથી આગળના ભાગમાં માલકીયા હોટલ પાસેથી અજાણ્યો ૫૦ વર્ષનો પુરુષ પસાર થતો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેમને હડફેટે લીધો હતો જેથી કરીને તેનું માથું અને હાથ-પગ ચગડાઈ જવાના કારણે આ અજાણ્યા પુરૂષનો ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું ત્યારબાદ આ અજાણ્યા પુરૂષના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને હાલમાં આ અકસ્માતના બનાવમાં પોલીસે મનસુખભાઈ પોલાભાઈ બેડવા (૪૯) રહે, ઠિકરીયાળાવાળાની ફરિયાદ લઈને આગળ કાર્યવાહી હાથ ધરેલ છે






Latest News